પાકનો ફોટો પાડો — રોગ ઓળખો, સાચી દવા મેળવો
ભારતના ખેડૂતો માટે મફત એપ. પાક ડૉક્ટર, વીઘા પ્રમાણે દવાનો ડોઝ, નજીકની એગ્રો દુકાન, મંડી ભાવ, સરકારી યોજના અને જમીન-પાક-પશુ-ટ્રેક્ટરનો હિસાબ — બધું ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં.
બધું એક જગ્યાએ
પાક ડૉક્ટર
પાંદડાનો ફોટો પાડો — રોગ ઓળખો અને દવા મેળવો, મફત.
દવા સલાહ
પાક પ્રમાણે સાચી દવા + તમારી જમીન માટે કેટલી, કંપનીની અસલી માહિતી
નજીકની દુકાન
તમારા જિલ્લાની કૃષિ દુકાનો — ફોન, વોટ્સએપ, નકશો
પાક હિસાબ
દરેક પાકનો ખર્ચ, આવક અને નફો
જમીન અને ભાગીદારી
પોતાની/ભાડે જમીન, જમીનનો પ્રકાર, ભાગીદારીનો હિસાબ
પશુપાલન
ગાય, ભેંસ, બકરા, મરઘાં — દૂધ, ખર્ચ, નફો
બુકિંગ અને ભાડું
ટ્રેક્ટર-હાર્વેસ્ટરની બુકિંગ, કામ પૂરું થાય એટલે ઇન્વોઇસ
મંડી ભાવ
તાજા બજાર ભાવ અને ક્યારે વેચવું
AI સલાહકાર
પાકના ફોટાથી રોગ ઓળખો, સવાલ પૂછો
ઇન્વોઇસ અને રિપોર્ટ
GST બિલ, નફો-નુકસાન, CSV એક્સપોર્ટ
મજૂર અને ભાગીદાર
હાજરી, પગાર અને ભાગ-વહેંચણી
હવામાન
7-દિવસનું હવામાન અને ખેતી સલાહ
કેવી રીતે કામ કરે?
ખાતું બનાવો અને તમે શું કરો છો તે પસંદ કરો
તમારો પાક, જમીન અને જમીનનો પ્રકાર ઉમેરો
પાક પ્રમાણે દવા + તમારી જમીન માટે માત્રા જુઓ
નજીકની દુકાનેથી ખરીદો; ખર્ચ-આવક નોંધો
કોના માટે?
ખેડૂત
પાક, જમીન, પશુ, દવા સલાહ અને હિસાબ
સાધન માલિક
ટ્રેક્ટરથી હાર્વેસ્ટર સુધી — બુકિંગ અને ઇન્વોઇસ
દવા કંપની
તમારી પ્રોડક્ટ લાખો ખેડૂતો સુધી પહોંચાડો